ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2016

મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે તાલુકા/ગ્રામ્ય કક્ષાની મહિલા સુરક્ષા સમીતિની રચના કરવા બાબતનો ગૃહ વિભાગનો પરિપત્ર




મિલ્કત ફેરફાર માટેના 1 થી 4 નમુના





પાદરા તાલુકાના ગામોના સરપંચશ્રીઓની યાદી સને-2015


ખેતી વિષયક વીજજોડાણ માટે તલાટીનો દાખલો જરુરી નથી.


પંચાયત પદાધિકારીશ્રીઓ દ્વારા પ્રાણીઓની માલીકી અંગેના દાખલાઓ નહી આપવા બાબતનો વિકાસ કમીશ્નરશ્રીનો પરિપત્ર


શનિવાર, 23 જાન્યુઆરી, 2016

તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા નાખવા માટે આટલું કરો



૧.  Opere Mini ડાઉનલોડ કરો

૨.  Opere Mini ના એડ્રેસબારમાં  opera:config  ટાઇપ કરી સર્ચ કરો.

૩.  તેમાં છેલ્લા  option માં NO કરેલ હશે તે YES કરી સેવ કરી લો.

શુક્રવાર, 22 જાન્યુઆરી, 2016

26 મી જાન્યુઆરી - 2016 ની ઉજવણી કરવા બાબત

આગામી 26 મી જાન્યુઆરી 2016 રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગામેઠા પ્રા.શાળામાં રાખવામાં આવેલ છે. તેમજ ધ્વજવંદનનો સમય સવારે 9.00 કલાકનો રાખવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ ઉપસ્થીત રહેવા વિનંતી છે.

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

ગામેઠા ગ્રામ પંચાયતની ગ્રામસભા તા.22/01/2016

ગામેઠા ગ્રામ પંચાયતની ગ્રામસભા તા.22/01/2016 શુક્રવારના રોજ બપોરે 2.00 કલાકે ગ્રામ પંચાયત કચેરી ખાતે રાખવામા આવેલ છે. તો સર્વે ગ્રામજનો ને સમયસર પધારવા આમંત્રણ છે.